Gujarat Health Department Recruitment 2023 Apply ગુજરાત ના આરોગ્ય વિભાગ માં ભરતી



   Gujarat Health Department Recruitment 2023 Apply અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી તથા યોજના ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

જે પણ માહિતી આપને આપીએ છીએ તે જે તે તારીખ ની હોય તેજ તારીખ પર ચાલતી હોય છે જેની નોંધ લેવી ચાલો આજે જાણીએ આ માહિતી.

આ Gujarat Health Department Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો.

આ ભરતી માં ગુજરાત ના વિવિધ જિલ્લામાં ભરતી ચાલુ છે જેમાં આ પોસ્ટ લખતા સમય કુલ જાહેરાતો 40 દેખાય છે. જે નવસારી, પંચમહાલ, દાહોદ, રાજકોટ ના જિલ્લા ની જાહેરાતો જોવા મળેલ છે. આગામી સમય માં બાકી જિલ્લા ની જાહેરાતો મૂકવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકામાં ભરતી 2023

  • સંસ્થાનું નામ :-આરોગ્ય વિભાગ ગુજરાત
  • પોસ્ટનું નામ : વિવિધ
  • કુલ ખાલી જગ્યા :-110+
  • અરજી કરવાનું માધ્યમ :-
  • નોકરીનું સ્થળ :-ગુજરાત
  • સત્તાવાર વેબસાઇટ:-arogyasathi.gujarat.gov.in  

Gujarat Health Department Recruitment 2023

  • પોસ્ટનું નામ: જાણો

    આ ભરતી આરોગ્ય વિભાગ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવી છે જે ઓફિશિયલ નોટિફિકેશન માં જણાવ્યું મુજબ જિલ્લા વાર વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

    કુલ ખાલી જગ્યા: 

    ગુજરાત આરોગ્ય વિભાગ ની આ ભરતી માં જિલ્લાવાર વિવિધ જગ્યાઓ ખાલી છે.

    લાયકાત: જાણો

    મિત્રો આ ભરતી માં દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોઈ ઓફિશિયલ નોટિફિકેશન નીચે આપેલ છે જેમાં તમામ વિગતો જોઈ શકો છો.

    પસંદગી પ્રક્રિયા: જાણો

    ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

    પગાર ધોરણ વિશે 

    દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે 

અરજી કરવા માટે ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી? જાણો માહિતી 

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે ઓનલાઇન:-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો


મહત્વની તારીખ:

મિત્રો આમાં વિવિધ ભરતી પ્રમાણે તારીખો અલગ અલગ હોઈ આરોગ્ય વિભાગ નું ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો. ઓફિશિયલ સાઇટ ની મુલાકાત લેતા અરજી શરૂ થવાની તારીખ 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 માર્ચ 2023 છે.

0 Response to "Gujarat Health Department Recruitment 2023 Apply ગુજરાત ના આરોગ્ય વિભાગ માં ભરતી"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel