Gujarat Housing Board Recruitment 2023 ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી



    Gujarat Housing Board Recruitment 2023

 Apply અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી તથા યોજના ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

જે પણ માહિતી આપને આપીએ છીએ તે જે તે તારીખ ની હોય તેજ તારીખ પર ચાલતી હોય છે જેની નોંધ લેવી ચાલો આજે જાણીએ આ માહિતી.

આ Gujarat Housing Board Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો.

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023: એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા દ્વારા ધોરણ 10 પાસ માટે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની 65 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023

  • સંસ્થાનું નામ :-ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023
  • પોસ્ટનું નામ : ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
  • કુલ ખાલી જગ્યા :-65
  • અરજી કરવાનું માધ્યમ :-ઓફલાઈન
  • નોકરીનું સ્થળ :-ગુજરાત
  • સત્તાવાર વેબસાઇટ:-apprenticeshipindia.gov.in/  

  • પોસ્ટનું નામ: જાણો

    ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા દ્વારા કુલ 65 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.


    Gujarat Housing Board Vadodara Bharti 2023 / Gujarat Housing Board Bharti 2023

    જે મિત્રો Gujarat Housing Board Vadodara Recruitment 2023 / Gujarat Housing Board Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

    કરારનો સમય

    • 12 માસ

    જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી 10 દિવસમાં www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે.

    અરજી મોકલવાનું સ્થળ

    કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા – 390023

    નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ સોશિયલ માધ્યમ દ્વારા મળેલ છે તેથી ભરતીની ખરાઈ કરીને જ ફોર્મ ભરવું. અમારું મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે ઓનલાઇન:-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો


0 Response to "Gujarat Housing Board Recruitment 2023 ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel