JMC (UPHC – UCHC) Recruitment 2023 Apply



 JMC (UPHC – UCHC) Recruitment 2023 – Jamnagar Municipal Corporation has published an Advertisement for the Staff Nurse, Lab. Technician, Pharmacist, MPHW, FHW and Other Posts (JMC (UPHC – UCHC) Recruitment 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Staff Nurse, Lab. Technician, Pharmacist, MPHW, FHW and Other Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for JMC Staff Nurse, Lab. Technician, Pharmacist, MPHW, FHW and Other Posts Recruitment.


JMC Recruitment 2023 Highlight

Organization Jamnagar Municipal Corporation (JMC)

Post Name Various

Vacancies 101

Job Location Gujarat

Last Date 05-12-2023

Apply Mode Online

જામનગર મહાનગરપાલિકા ખાતેના અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.P.H.C. અને U.C.H.C. ની જગાઓ ભરવા અંગેની જાહેરાત

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાળે આવેલ U.P.H.C.(શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને U.C.H.C.(શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે ૧૦૦% ગ્રાન્ટ આધારીત જગાઓ મંજુર કરેલ છે.

જામનગર મહાનગરપાલિકા હેઠળના U.P.H.C. (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને U.C.H.C.(શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે મંજુર થયેલ જગાઓ ભરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com ઉપર પણ ઉપલબ્ધ છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૧૧/૨૦૨૩ (૧૩:૦૦ કલાક) થી તા. ૫ / ૧૨/૨૦૨૩ (૨૩:૫૯ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Post Name :

  • Staff Nurse (UPHC) 20
  • X-Ray Technician (UPHC) 03
  • Laboratory Technician (UPHC) 03
  • Laboratory Technician (UCHC) 03
  • Pharmacist (UPHC) 02
  • Pharmacist (UCHC) 03
  • Female Health Worker (UPHC) 37
  • Multi-Purpose Health Worker (UPHC) 30

Total No. of Posts :

  • 101

Educational Qualification :

  • Please Read Official Notification.

Application Fee :

  • ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
  • સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.૫૦૦/- રહેશે.
  • તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સર્વિસમેન, શારીરિક ખોડખાંપણ ધરાવતાં ઉમેદવારો માટે પરીક્ષા ફી ૫૦% એટલે રૂ.૨૫૦/- ભરવાની રહેશે.
  • બિનઅનામત કેટેગરીની જગ્યા ઉપર અનામત કેટેગરીના ઉમેદવાર અરજી કરી શકશે. જેમાં આ અનામત કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી માં ૫૦% મુજબ એટલે રૂ.૨૫૦/- નો લાભ મળવાપાત્ર રહેશે પરંતુ વયમર્યાદામાં કોઈ પણ પ્રકારનો લાભ મળવાપાત્ર થશે નહિ.
  • ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરાવવાની રહેશે.
  • વધુ વિગતો માટે નોટીફીકેશન જુઓ.

Selection Process :

  • Interview

How to Apply ?

  • Interested Candidates may Apply Online Through the official Website.
Job NotificationClick Here
Official WebsiteClick Here
Apply OnlineClick Here

Important Dates :

  • Starting Date to Apply : 21-11-2023
  • Last Date to Apply : 05-12-2023

0 Response to "JMC (UPHC – UCHC) Recruitment 2023 Apply "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel