GMC Recruitment 2024 Apply
GMC Recruitment 2024 - ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટેની 250 ની ભરતી બહાર પડી છે. જે અંતર્ગત GMCવિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓ માટે ભરતી કરાશે. આ લેખ દ્વારા GMC ભરતી અંગે સંપૂર્ણ વિગત આપવામાં આવેલ છે.
GMC Recruitment 2024
GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગુજરાત સરકાર માં નોકરી મેળવવા નો સુનેહ્રો મોકો આવી ગયો છે જે આ ભરતી માટે તૈયારી કરેલ યુવાઓ છે તેમના માટે સારા સમાચાર આવી ગયા. GPSC દ્વારા કુલ 250 વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત GMC માં વિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓની ભરતી કરાશે. આ માટે GPSC/GMC દ્વારા યુવાઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવી રહ્યા છે.
GMC Recruitment 2024 મહત્વતી માહિતી
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024 માટે પોસ્ટ વિગત, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત સહીત તમામ વિગતો મેળવો તેમની સત્તાવાર જાહેરાત દ્વારા.
- સંસ્થાનું નામ : ગુજરાત જાહેર સેવા આયોગ
- પોસ્ટ નામ : વિવિધ પોસ્ટ
- કુલ જગ્યાઓ : 53
- નોકરીનું સ્થળ : ગાંધીનગર મહાનગરપાલિકા
- નોકરીનો પ્રકાર : સરકારી ભરતી
- અંતિમ તારીખ : 31-08-2024
- સત્તાવાર વેબસાઈટ : gpsc-ojas.gujarat.gov.in
GMC ભરતી 2024 પોસ્ટનું નામ
GPSC દ્વારા જાહેર થયેલ વિવિધ જગ્યાઓની ભરતી માં અંતર્ગત GMC માટે સ્ટેશન ઓફિસર થી લઈને મદદનીશ ઈજનેર સુધી વિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓ ભરવામાં આવશે.
- મદદનીશ ઈજનેર (સિવિલ) : 16
- અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) : 11
- મદદનીશ ઈજનેર (વિદ્યુત) : 06
- જુનિયર ટાઉન પ્લાનર : 02
- હેલ્થ ઓફિસર : 11
- સ્ટેશન ઓફિસર : 07
GMC ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટેની લાયકાત પોસ્ટ મુજબ મંગાવવા માં આવી છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાત માટે યુવાઓએ સત્તાવાર પોર્ટલ દ્વારા આપેલ જાહેરાત ચોક્કસ વાંચવી.
GMC ભરતી 2024 અરજી કરવાની રીત
- સૌપ્રથમ સત્તાવાર https://gpsc.gujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લો.
- Latest Updates પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નોટિફિકેશન વાંચો.
- ત્યારબાદ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- ફોટો અને સહી અપલોડ કરો.
- ત્યારબાદ તમારા માટે અરજી ફી છે તો ચુકવણી કરો.
- અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ નીકાળો
GMC ભરતી 2024 મહત્વની લિંક
સત્તાવાર વેબસાઈટ માટે અહી ક્લિક કરો
છેલ્લી તારીખ : 31-08-2024
0 Response to "GMC Recruitment 2024 Apply "
Post a Comment