GMDC Bharti 2024 Apply



 GMDC Bharti 2024 : અમદાવાદમાં આવી નવી ભરતી, જીએમડીસી ભરતી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવી છે. GMDC ભરતી અંગે માહિતી મેળવવા આ લેખને અંત સુધી વાંચો.

GMDC Bharti 2024

GMDC ભરતી 2024 : અમદાવાદ શહેર માં રહતા અને અમદાવાદ નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે છે આ સારી એવી તક. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (GMDC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત 2024. જીએમડીસી દ્વારા કુલ 07 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત અને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.


GMDC ભરતી 2024 મહત્વની માહિતી

GMDC Bharti 2024 માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, પોસ્ટનું નામ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજીની જાહેરાત, પસંદગી પ્રક્રિયા અને તમામ અગત્યની માહિતી મેળવવા માટે આ લેખ અંત સુધી વાંચો.

  • સંસ્થાનું નામ : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ
  • પોસ્ટનું નામ : વિવિધ
  • કુલ જગ્યાઓ : 07
  • નોકરીનું સ્થળ : અહમદાવાદ
  • સત્તાવાર વેબસાઈટ : www.gmdcltd.com

GMDC ભરતી 2024 પોસ્ટનું નામ

  • ડીરેક્ટર (એક્સપ્લોરેશન)
  • ડીરેક્ટર (રીસર્ચ  એન્ડ ડેવલોપમેન્ટ)
  • ડીરેક્ટર (ડ્રીલીંગ)
  • ડીરેક્ટર (માઈનિંગ)
  • પ્રોજેક્ટ મેનેજર (જીઓલોજી-1 બેસ મેડલ)
  • પ્રોજેક્ટ મેનેજર (જીઓયોલજી-IV Coal)
  • આસિસ્ટન્ટ મેનેજર (સર્વ)

GMDC ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

  • સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ છે.

GMDC ભરતી 2024 નોટિફિકેશન

GMDC ભરતી માટે અનુભવ, લાયકાત, પગાર ધોરણ, નોકરીનું સ્થળ, ઉંમર મર્યાદા, પોસ્ટ નામ, સિલેબસ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ, અરજી કરવાની રીત અને અન્ય અગત્યની જાણકારી માટે ઓફિસિયલ જાહેરાત વાંચવી. જાહેરાતમાં જણાવ્યા મુજબ GMDC માં વિવિધ ભરતી અંગે ની વધારે જાણકારી માટે સત્તાવાર વેબસાઈટ www.gmdcltd.com ની મુલાકાત લેવી.


ઉમેદવારોને જરૂરી સુચના છે કે આ GMDC ભરતી માટે અરજી ફોર્મ ભરતા પહેલા તેમની સત્તાવાર વેબસાઈટ એટલે કે જાહેરાતને ધ્યાનપૂર્વ વાંચવું ત્યારબાદ અરજી કરવી.

0 Response to "GMDC Bharti 2024 Apply "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel