PNB Recruitment 2023 Apply– પંજાબ નેશનલ બેંક (PNB) માં નોકરીઓ શોધી રહેલા નાગરિકો માટે આ છે સુવર્ણ તક. આ ભરતી માટે સ્પેશિયલિસ્ટ ઓફિસર (PNB bank job) ની જગ્યાઓ માં ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારોએ તેમની સત્તાવાર વેબસાઈટ pnbindia.in દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. PNB ભરતી 2023 અભિયાન દ્વારા, સંસ્થામાં કુલ 240 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
PNB Recruitment 2023
PNB ભરતી 2023 – પોસ્ટ વાઈસ જગ્યાઓ
ઓફિસર ક્રેડીટ – 200
અધિકારી ઉદ્યોગ – 8
ઓફિસર-સિવિલ એન્જિનિયર – 5
ઓફિસર-ઇલેક્ટ્રિકલ એન્જિનિયર – 4
ઓફિસર-આર્કિટેક્ટ – 1
અધિકારી-અર્થશાસ્ત્ર – 6
મેનેજર-અર્થશાસ્ત્ર – 4
મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ – 3
સિનિયર મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ – 2
મેનેજર-સાયબર સિક્યોરિટી – 4
સિનિયર મેનેજર – સાયબર સિક્યોરિટી – 3
કુલ જગ્યાઓ :
240
PNB ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત :
જે ઉમેદવારોએ આ જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તેઓ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન માં આપેલ વિગતવાર માહિતી દ્વારા શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા વાંચી લેવી.
PNB ભરતી 2023 – અરજી ફી
અન્ય ઉમેદવારો માટે : રૂ. 1180 /-
SC/ST/PwBD : રૂ. 59/-
પેમેન્ટ મોડ : ઓનલાઈન
PNB ભરતી 2023 – પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોનું સિલેકશન ઓનલાઈન લેખિત પરીક્ષા પછી વયક્તિગત ઇન્ટરવ્યુ ના આધાર પર કરવામાં આવશે. લેખિત કસોટી 100 માર્ક અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ 50 માર્કનું રહેશે.
PNB ભરતી 2023 નોટિફિકેશન :-અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી લિંક :-અહી ક્લિક કરો
અરજી અંતિમ તારીખ : 11-06-2023
0 Response to " "
Post a Comment