Gujarat Whether Update



 ગુજરાત હવામાન સમાચાર વિગત : Gujarat Whether Update : મારા ગુજરાતના મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે “મે પહેલા આવું વાવાઝોડું જોયું જ નથી” આ પરથી કહી શકાય કે આ વર્ષે વાવાઝોડું ગુજરાત માટે ભયંકર થઈ શકે છે. ગુજરાતમાં વરસાદી અને વાવાઝોડાના વાતાવરણની વિચિત્ર અને વિશિષ્ટ સ્થિતિ સર્જાઈ રહી છે. આ કપરી સ્થિતિમાં ગુજરાતનું વાતાવરણ કેવુ રહેશે જાણો સંપુર્ણ માહિતી.

ગુજરાત હવામાન સમાચાર વિગત | Gujarat Whether Update

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં એક સાથે સિસ્ટમ બનતા હતા પણ આ વર્ષે વિચિત્ર અને વિશિષ્ટ પ્રકારના સિસ્ટમ બન્યા છે. અંબાલાલ પટેલ મુજબ આવું ન થવું જોઈએ પણ આ વર્ષે આવું બન્યું છે જો કે તેમણે જણાવાયું કે મે કોઈ દિવસ આવ્યું થતાં જોયું નથી. જો બંગાળના ઉપસાગરમાં અને અરજી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાત પર થાય છે. અરજી અને બંગલાની ખાડીમાં વિવિધ સિસ્ટમ સક્રિય છે જેમાં બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યો છે જ્યારે અરબી સમુદ્રમાં વેરી સિવિયર સાયક્લોન સક્રિય છે. વેલ માર્ક લો પ્રેશર એરિયા વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તેની પર સતત નજર રખાઈ રહી છે.


વિભુ પટેલ, અમદાવાદ : આ વર્ષે મોસમ તેનો મિજાજ સતત બદલી રહ્યો છે. હાલની વાતાવરણની સ્થિતિને જોઈએ તો, અરબી સમુદ્રમાં વાવાઝોડું છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર છે. આ બંને બાજુ સિસ્ટમની સાથે દક્ષિણ ભારતમાં ચોમાસાની ગતિવિધિ ચાલી રહી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, આખરે આ સ્થિતિમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે?

ગુજરાત પર વાવાઝોડાની અસર

હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ વર્ષે વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે. ભેજ આવવાના કારણે થંડર સ્ટોમ એક્ટિવિટી થશે અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે સામાન્ય વરસાદ થઈ શકે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અસર જોવા મળી શકે. 12 અને 13 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. કેરળ ચોમાસું પહોંચી ગયા બાદ આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકુળ છે. હવે ગુજરાતમાં ચોમાસાના વરસાદની રાહ જોવાઇ રહી છે. પરંતુ ચોમાસ નિયમિત વરસાદ પહેલા પણ વરસાદ થવાનું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.

આજથી ભારે પવન સાથે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થશે. 12 અને 13 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળ ચોમાસું પહોંચી ગયા બાદ આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકુળ છે. હવે ગુજરાતમાં ચોમાસાના વરસાદની રાહ જોવાઇ રહી છે. પરંતુ ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ વરસાદ થવાનું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.

અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં એક સાથે સિસ્ટમ ન બને. પરંતુ ચાલુ વર્ષે તો વિશિષ્ટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આવું થવું જોઈએ નહીં પરંતુ થઇ રહ્યું છે.

આ તારીખે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી

  • 12 જૂન 2023
  • 13 જૂન 2023

વાવાઝોડાની આગાહી માટે:-અહી ક્લિક કરો

અન્ય માહિતી માટે:-અહી ક્લિક કરો

0 Response to "Gujarat Whether Update"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel