PM Kisan Beneficiary Status 2023



 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 14મો હપ્તો ચેક કરવાની પ્રોસેસ :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના 13 હપ્તા આવી ગયા છે હવે ટૂંક સમયની અંદર 14 મો હપ્તો મળવાનો છે તો તમારો હપ્તો ચેક કરો કે તમારા ખાતામાં કુલ કેટલા હપ્તા આવેલ છે તે પણ ચેક થઇ જશે તમામ જાણકારી મળી જશે પોસ્ટ પૂરી વાંચી લો.


પીએમ કિસાન સન્માન નિધિ યોજના 

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 13 હપ્તા મળી ગયા છે અને હવે 14 મો હપ્તો મળવાની તૈયારી છે ખેડૂતને ખાતાની અંદર દર વર્ષે 6000 રૂપિયા ની રકમ આપવામાં આવે છે દર 4 મહિને ખેડૂતોના બેંકની ખાતાની અંદર 2000 રૂપિયા આપવામાં આવે છે, જો ખેડૂત મિત્રો તમે કેવાયસી કરાવેલ હશે તો તમને ૧૪મો હપ્તો મળવા પાત્ર થશે.


આવી રીતે તમારો હપ્તો ચેક કરો


  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

પ્રધાનમંત્રી કિસાન 14માં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

  1. સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  2. ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  4. ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  5. હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.

માટે મહત્વની લિંક

હપ્તો ચેક કરવા માટે :-અહિ ક્લિક કરો

હોમ પેજ પર:- અહિ ક્લિક કરો 

0 Response to "PM Kisan Beneficiary Status 2023 "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel