NCERT Recruitment 2023 Online Apply



 NCERT Recruitment 2023: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા નોન ટીચિંગ સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિ


શિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

NCERT Recruitment 2023

NCERT દ્વારા નોન એકેડેમિક સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 ઓનલાઈન ભરી શકાશે. જે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તે આ પોસ્ટમાં આપેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

NCERT ભરતી 2023

સંસ્થા નું નામNCERT
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ347
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ19/05/2023

NCERT Bharti 2023

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
નોન એકેડેમિક સ્ટાફ347

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ની ડીગ્રી તેમજ પોસ્ટ મુજબ માંગેલી લાયકાત ધરાવતો હોવો જોઈએ. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 27 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ ની હોવી જોઈએ.

NCERT ભરતી Apply ઓનલાઈન

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તા.29/04/2023 થી 19/05/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

Gen/OBC/EWS કેટેગરી માટે:

  • ધો. 10-12 ના લેવલ માટે: રૂ.1500/-
  • ધો. 6-7 ના લેવલ માટે: રૂ.1200/-
  • ધો. 2-5 ના લેવલ માટે: રૂ. 1000/-

SC/ST/PwD ના ઉમેદવાર માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ માટે:-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી નીચે મુજબના ધારા ધોરણ મુજબ કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ
  • પ્રોફીયન્સી ટેસ્ટ
  • ટ્રેડ ટેસ્ટ

0 Response to "NCERT Recruitment 2023 Online Apply "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel