Jilla Bal Suraksha Vibhag Bharti Aravalli Apply



 અરવલ્લી જિલ્લામાં બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની સંભાવના ઉપસ્થિત છે. તેથી જે વ્યક્તિ નોકરી ઈચ્યા ધરાવતું હોય તે આ લેખને સંપૂર્ણ વાંચી શકછે કારણ કે અમે અહીં તમામ માહિતી આપવાના સિયે જેમાં મહત્વની તારીખ,લાયકાત ,અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહતી આપેલી છે .


પોસ્ટનું નામ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) 
  • સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ

લાયકાત

તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત ની વાત કરીયે એ તો તમામ અલગ અલગ છે જેની વધુ માહિતી માટે તમારે જાહેરાત ને વાંચવી પડછે. જેમાં 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી અલગ અલગ છે.

પગારધોરણ

આ ભરતી તમારી પસંદગી કરવામાં આવે તો તમને અલગ અલગ પોસ્ટ માં અલગ અલગ પગારધોરણ આપવામ આવેછે.

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા

જિલ્લા બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની 01, ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ)ની 01 તથા સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ ની 01 જગ્યા ખાલી છે.

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ

આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે તારીખ 05 મે 2023 ના રોજ સવારે 9:00 થી 11:00 કલાક સુધીમાં નીચે આપેલા એડ્રેસ પર જવાનું રહ છે

એડ્રેસ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, બ્લોક-A, રૂમ નંબર- A/G/04 અરવલ્લી-મોડાસા

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ માટે:-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

અરજી કઈ રીતે કરવી ?

આ તમામ પોસ્ટ માટે ઉપર જણાવ્યા મુજબ એડ્રેસ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, બ્લોક-A, રૂમ નંબર- A/G/04 અરવલ્લી-મોડાસા જઈ ને અરજી કરવાની રહેછે.

0 Response to "Jilla Bal Suraksha Vibhag Bharti Aravalli Apply "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel