ATM cash withdrawal rules change Check



 SBI ગ્રાહકો માટે મોટા સમાચાર એટીએમ માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાય જાણો સંપૂર્ણ સમાચાર :- તાજેતરમાં sbi એ રોકડ રકમ ઉપાડવા માટે પ્રોટોકોલ લાગુ કર્યું છે ATM cash withdrawal rules change જેમાં એટીએમ માટે ઓટીપી સેવાનો સમાવેશ કરતો નવો પ્રોટોકોલ ચાલુ કર્યો છે બાબતે બેંકે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે નવો નિયમ ટૂંક સમયની અંદર લાગુ થશે.


એસબીઆઇ બેન્ક એટીએમ દ્વારા રોકડ ઉપાડવા માટેનું એક નવું સુરક્ષા માપદંડ લાગુ કર્યું છે એટીએમ નો ઉપયોગ કાયદેસર છે તેને પુષ્ટિ કરવા માટે ગ્રાહકોને તેમના ખાતાની અંદર આપેલો મોબાઈલ નંબર પર બેંક દ્વારા મોકલવામાં આવશે ચાર અંકનો ઓટીપી જે ઓટીપી ઈનપુટ કરવાનો હોય છે આ સિસ્ટમ જનરેટ કરેલ નંબર દરેક વ્યવહાર માટે ઉપયોગી થશે.

એટીએમ માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગ્રાહકો માટે હવે એટીએમ માંથી પૈસા ઉપાડતી વખતે 10000 કે 10,000 કરતાં વધુ sbi એટીએમ માંથી રોકડ ઉપાડવા માંગો છો તો તમને એક તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ પર જે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું તે વખતે એનો નંબર પર ઓટીપી આવશે આ ઓટીપી નાખ્યા પછી તમારી કેસ ઉપડશે.

  • આ સુવિધાથી ફ્રોડ થવાની શક્યતા ઓછી છે
  • 10000 કે તેથી વધુ ના વ્યવહાર પર ઓટીપી આવશે
  • આ સુવિધા sbi ગ્રાહકો માટે છે અને દરેક માટે ઉપયોગી છે
  • ઓટીપી દાખલ કર્યા પછી એટીએમ માંથી રોકડ રકમ નીકળશે.

મહત્વપૂર્ણ કડીઓ

જરૂરી લિંક: ખોલો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો



0 Response to "ATM cash withdrawal rules change Check "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel