SSC CGL Bharti 2023 Apply Online સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી



 SSC CGL 2023: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC દ્વારા) SSC CGL ની 7500 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ભરતીમાં ગ્રેજ્યુએશન ની ડીગ્રી ધરાવતો કોઈપણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. સ્ટાફ સિલેક્શન કમિશન માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે.

SSC CGL 2023

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા CGL ની વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી દેવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 3 એપ્રિલ 2023 થી 3 મે 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

SCC CGL ભરતી 2023

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ7500
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ03 મે 2023
ઓફિશિયલ વેબસાઈટwww.ssc.nic.in

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

SSC CGL ભરતી શૈક્ષણિક લાયકાત

  • ગ્રેજ્યુએટ ની લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. પોસ્ટ પ્રમાણે લાયકાત જોવા નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

વય મર્યાદા

વય મર્યાદા ની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો. ઉમેદવાર ની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

SSC CGL ભરતી 2023 Apply Online

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03/05/2023 છે.

SCC CGL અરજી ફી

Women/SC/ST/PwD/ESMNil
All Other CategoryRs.100/-

SSC CGL પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર પરીક્ષા અને મુખ્ય લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ03/04/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03/05/2023
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ04/05/2023
ઓફલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ05/05/2023
કોમ્પ્યુટર પરીક્ષાની સંભવિત તારીખજુલાઈ, 2023
ઓફિશિયલ નોટિફિકેશનડાઉનલોડ કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

0 Response to "SSC CGL Bharti 2023 Apply Online સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel