HDFC Bank Recruitment 2023 Apply ધોરણ 10 પાસ એચડીએફસી બેંકમાં ભરતી



 HDFC Bank Recruitment 2023 Apply અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી તથા યોજના ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

જે પણ માહિતી આપને આપીએ છીએ તે જે તે તારીખ ની હોય તેજ તારીખ પર ચાલતી હોય છે જેની નોંધ લેવી ચાલો આજે જાણીએ આ માહિતી.

આ HDFC Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો.

HDFC Bank Recruitment 2023 Apply

  • સંસ્થાનું નામ :-હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ
  • પોસ્ટનું નામ :-એચડીએફસી બેંકમાં ભરતી
  • કુલ ખાલી જગ્યા :-12551
  • અરજી કરવાનું માધ્યમ :-ઓનલાઇન
  • નોકરીનું સ્થળ :-ભારત
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-પોસ્ટ મુજબ

પોસ્ટનું નામ: વાંચો 

HDFC બેંક ની નોટિફિકેશન માં જણાવ્યા મુજબ અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે નીચે મુજબ છે.

  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર

કુલ ખાલી જગ્યા: જોવો

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતમાં કુલ 12551 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત: જોવો

HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

પસંદગી પ્રક્રિયા: જાણો

દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

પગારધોરણ: જાણો

દરેક પોસ્ટ મુજબ અલગ પગાર ધોરણ હોય છે.

નોકરીનું સ્થળ:જોવો

HDFC બેંક ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે. HDFC બેંક ની ની ઓફીસીયલ સાઇટ પર તમે શહેરવાઇઝ બહાર પડતી નોકરીઓ પણ સર્ચ કરી શકો છો.

અરજી કઈ રીતે કરવી? જાણો

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશે. અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

0 Response to "HDFC Bank Recruitment 2023 Apply ધોરણ 10 પાસ એચડીએફસી બેંકમાં ભરતી"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel